નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે, નવસારી, જલાલપોર, વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો છે, નવસારીના તમામ વિસ્તારોમાં વરસાદ થયો છે અને વરસાદથી નવસારીના રસ્તા પાણી પાણી થયા છે, અને સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે.


[[$googlead]]

નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો

નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે, શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તરમાં વધારો થયો છે, અને નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

[[$alsoread]]


  • Follow us on: