રાજકોટથી ગોંડલ તરફ જવાના રસ્તે ખાડારાજ જોવા મળ્યું છે, શાપર જવાના રસ્તે ડાયવર્ઝન ન અપાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, રાજકોટથી શાપરનો સર્વિસ રોડ બંધ હાલતમાં છે, રસ્તા પર મોટા ખાડાથી અકસ્માતનું જોખમ રહેલુ છે અને ચોમાસામાં ખાડામાં પાણી ભરાતા થાય છે અકસ્માત તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.


[[$googlead]]

રાજકોટથી ગોંડલ તરફ જવાના રસ્તે ખાડારાજ

રાજકોટથી શાપર જવાના રસ્તે ડાયવર્ઝન નથી આપવામાં આવ્યું અને રોડ પર ખાડા જોવા મળ્યા છે, વાહન ચાલકો હેરાન થયા છે, રાજકોટથી શાપર વચ્ચે સર્વિસ રોડ બંધ જેવી હાલતમાં જ છે, રસ્તા વચ્ચે ભયંકર ખાડા પડ્યા અને વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રાજકોટથી ગોંડલનો નેશનલ હાઇવે બિસ્માર છે, બિસ્માર રોડ પર વસુલાય છે 50 રૂપિયા ટોલ અને કલેક્ટરની સૂચના છતાં પૂરા રૂપિયા વસુલાય છે, ટોલ ટેક્સમાં 75 ટકા રાહતની થઇ હતી જાહેરાત, તો 1200 કરોડના ખર્ચે 64 કિમીનો રોડ બનાવાનો છે.

[[$alsoread]]

 

  • Follow us on: