નીરવના વોલેટમાં 1.20 લાખ USDT જમા થયાનો ખુલાસો થયો છે અને ચાઈનીઝ માફિયાએ રૂ 1.08 કરોડ નીરવને આપ્યા છે, 36 માનવ તસ્કરીના કમિશન પેટે નીરવને મોકલ્યા પૈસા અને ચાઈનીઝ માફિયા નીરવ સાથે વીડિયો કોલથી સંપર્ક કરતા અને સેન્ટ્રલ IB દ્વારા પણ ત્રણ આરોપીની મેરેથોન પૂછપરછ કરાઈ છે.


[[$googlead]]

યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને કરતા ટાર્ગેટ

યુવકોને વિદેશમાં નોકરી ન આપી બંધક બનાવતા હતા અને બંધક બનાવી યુવકો પાસે સાયબર ક્રાઇમ કરાવતા હોવાની વાત સામે આવી છે. માસ્ટર માઈન્ડ નીરવ ચૌધરીના વોલેટમાં 1.20 લાખ USDT જમા થયા હોવાનો ઘટસ્ફોટ અને ચાઈનીઝ માફિયાએ 36 માનવ તસ્કરીના કમિશન પેટે 1.08કરોડ નીરવને મોકલ્યા છે. સૌપ્રથમ એજન્ટો સોશિયલ મીડિયા પર થાઈલેન્ડમાં ડેટા એન્ટ્રી જેવી સરળ નોકરી માટે મહિને 1000 ડોલર (આશરે ₹83,000)ના પગારની જાહેરાત મૂકતા. બેરોજગારીથી પીડાતા યુવાનો માટે આ ઓફર એક સપનાં જેવી હતી.

 

[[$alsoread]]

  • Follow us on: