વડોદરામાં કેમિકલયુક્ત પાણી છોડવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે, પાલિકાએ રેક્ષટોન કંપનીને રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો છે, GIDC વિસ્તારમાં કંપનીએ પ્રદુષિત પાણી છોડ્યું હતું અને નંદેસરીની મીની નદીમાં છોડાયું હતું કેમિકલયુક્ત પાણી તો કાંસમાં છોડાતા કેમિકલયુક્ત પાણીની હાથ ધરી તપાસ.


[[$googlead]]

સમગ્ર પ્રકરણ મામલે જીપીસીબી અને કોર્પોરેશન તંત્ર આવ્યું હતું એક્શનમાં

સમગ્ર પ્રકરણ મામલે જીપીસીબી અને કોર્પોરેશન તંત્ર આવ્યું હતું એક્શનમાં તાત્કાલિક ધોરણે મસીયા કાંસમાં છોડાતા કેમિકલ યુક્ત પાણીની હાથ ધરી તપાસ, Gidcની રેક્ષટોન કંપનીએ કેમિકલ યુક્ત પ્રિન્ટિંગ ઇન્કનો નિકાલ કર્યો હોવાનું આવ્યું બહાર, કોર્પોરેશનના અધિકારીઓએ કંપનીને ફટકાર્યો પાંચ લાખનો દંડ ફટકારાયો છે, કાંસ દ્વારા પાણી જઈ રહ્યું હતું વિશ્વામિત્ર નદીમાં અને Gpcbના અધિકારીઓએ પણ કંપની સામે પગલાં ભરવા હાથ ધરી કાર્યવાહી. 

[[$alsoread]]

  • Follow us on: