વલસાડમાં મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડમાં જૂન મહિનાના અંતમાં વરસાદનું ભારે જોર રહ્યું. મેઘરાજા મન મૂકીને વરસતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો