વલસાડના ઉંમરગામ તાલુકામાં અકસ્માતની ઘટના બની છે, ટીમ્ભી ગામ નજીક કાર-બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, અને કારના ડેશકેમમાં સમગ્ર ઘટના કેદ થઈ છે, કાર ચાલાક ટર્ન લેવા જતો હતો બાઈક સાથે કાર અથડાઇ હતી અને બાઈક ચાલક હવામાં ફંગોળાઇ નીચે પટકાયો હતો, તો બીજી તરફ બાઈક ચાલકે હેલ્મેટ પેહર્યું હોવાથી બાઇક ચાલકનો બચાવ થયો છે.


[[$googlead]]

વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાની ઘટના

ઉંમરગામના ટીમ્ભી ગામ નજીક લાઈવ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કારના ડેસ્કેમ કેમેરામાં આ ઘટના કેદ થઈ છે, કાર ચાલાક ટર્ન લઈ રહ્યો છે તે દરમિયાન બાઈક ચાલક કારને આવીને અથડાય છે અને અકસ્માત થાય છે, બાઈક ચાલક અથડાયા પછી હવામાં ઉછળે છે અને નીચે પછડાય છે, હેલ્મેટ પેહર્યું હોવાના ને લઇ બાઈક ચાલકનો બચાવ થયો છે.

[[$alsoread]]

  • Follow us on: