પ્રાચીન સમયથી ધનતેરસે માતા લક્ષ્મીનું પૂજન કરાય છે પરંતુ બહુ જૂજ લોકો જાણે છે કે ધનતેરસે કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના અધિપતિ દેવ છે અને આ સાથે આ દિવસની પૂજાની આખરમાં ધન્વંતરી દેવનું પૂજન કરવું જોઈએ કેમકે તેઓ આરોગ્યની સુખાકારીના દેવ છે જો આ ત્રણેનું પૂજન કરીએ તો જ ધનતેરસની પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે.
ધનતેરસ લક્ષ્મી પૂજન કુબેર પૂજન ધન્વંતરિ પૂજન:
18 ઓક્ટોબર, શનિવાર
સવારે 8.05 થી 9.32 શુભ
સાજે 6.10 થી 7.44 લાભ
રાત્રે 9.17થી 10.51 શુભ
રાત્રે 10.51થી 12.25 અમૃત









