મહીસાગરમાં સલામત સવારી.. એસ.ટી અમારી.. જો કશું થાય તો જવાબદારી તમારી! જેવો ઘાટ સર્જાયો છે. મહિસાગરમાં ST ચાલક નશો કરીને બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે