બનાસકાંઠાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર એસઓજી પોલીસે રેડ કરી હતી અને અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ જપ્ત કર્યું છે, ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હતી અને એસઓજીએ વહેલી સવારે રેડ કરી અને મુદ્દા માલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરી છે, જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો અને SOG પોલીસે ફેક્ટરી ઝડપી પાડી છે, એસઓજીની કાર્યવાહી બાદ મુદ્દામાલ અને આરોપીઓની વિગત આવશે સામે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








