1156 ગ્રાહકોએ ડિસ્કનેક્શન પૂર્વે રકમ ભરી છે અને રીકનેક્શન પેનલ્ટી પેટે 28600ની આવક થઈ છે, વેરાવળ ડિવિઝનના 7 સબ ડિવિઝનમાં તપાસ કરવામાં આવી હતી, 94 ટિમોએ આ તપાસ કરી હતી અને સવારથી સાંજ સુધીમાં PGVCLને મોટી આવક થઈ છે, PGVCLના કાર્યપાલક ઈજનેર જી.બી.વાઘેલાએ આપી માહિતી.


[[$googlead]]

PGVCLની મેગા ડ્રાઇવમાં 88.41 લાખની વસુલાત

ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીના એક જ દિવસમાં PGVCLને રૂ. 88.41 લાખની વસુલાત થઈ હતી અને 458 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આ ડ્રાઇવથી બાકીદારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ મેગા ડ્રાઇવ માટે વેરાવળ ડિવિઝન હેઠળના 7 સબ ડિવિઝનમાં કુલ 94 ટીમો તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા વિરાસત 'માતાની પછેડી'ને GI ટેગથી મળ્યું વૈશ્વિક સન્માન

[[$alsoread]]



  • Follow us on: