ગત ડ્રાઇવમાં 2.23 કરોડની વસૂલાત કરાઇ હતી અને PGVCLબિલ નહીં ભરનારના વીજ જોડાણ કપાશે અને રજાના દિવસોમાં પણ કલેક્શન સેન્ટર ચાલુ રહેશે અને ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે અને બાકીદારોને PGVCL તંત્રની અંતિમ ચેતવણી છે.
17 માર્ચે PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ
વેરાવળ ડિવિઝનમાં 82 ટીમો બાકીદારો સામે કરશે કાર્યવાહી અને ગત ડ્રાઇવમાં એક જ દિવસમાં ₹2.23 કરોડની વસુલાત કરાઈ હતી, બિલ નહીં ભરનારાના વીજ જોડાણ કપાશે અને રજાના દિવસોમાં પણ કલેક્શન સેન્ટર રહેશે ચાલુ અને ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ, બાકીદારોને PGVCL તંત્રની અંતિમ ચેતવણી છે.









