અપહરણકર્તાઓએ રૂ. 60 લાખની ખંડણી માગી હતી અને ઓફિસેથી ઘર પરત ફરતી વખતે જ અપહરણ કરવામાં આવ્યું હતુ અને CAનો વ્યવસાય કરતા યુવાનનું કર્યું હતું અપહરણ કરવામાં આવ્યું હતુ, લોનના જુના મનદુઃખમાં અપહરણ કરવામાં આવ્યુ હતુ અને રાત્રે ફોન ઉપર કરી ખંડણીની માંગણી કરી હતી.


[[$googlead]]

યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતુ

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસે પણ કાર્યવાહી કરી હતી અને જે લોકોએ અપહરણ કર્યુ છે તેમની સામે ગુનો નોંધ્યો છે, અપહરણ કરનાર લોકોને હજી પોલીસે ઝડપી પાડયા નથી, તો પરિજનોનું કહેવું છે કે, અંગત અદાવતમાં આ અપહરણ કરવામાં આવ્યુ છે. અપહરણ કરનાર લોકોએ પરિજનોને ફોન કરી રૂપિયા માંગ્યા હતા.


[[$alsoread]]

આ પણ વાંચો : Banaskantha News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંદાજે 70 કરોડ રૂપિયાના ખર્ચે 39 એકરમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન કર્યું


  • Follow us on: