મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર વોટર પાર્ક પાસે મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે અને હાઈવે ઉપર મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે, ફરી એકવાર મુખ્ય રોડ પર મેડીકલ વેસ્ટ ફેંકાતા ઉભા થયા અનેક સવાલ, મેડીકલ દવા અને અન્ય મેડીકલ વેસ્ટ રોડ પર કોણ ફેકે છે તે એક સવાલ છે.
દાહોદના લીમખેડામાં ફરી મેડિકલ વેસ્ટ મળ્યો
પાણીયા ગામ નજીક જંગલમાં મળ્યો મેડિકલ વેસ્ટ, ઇન્જેક્શન, દવાની બોટલો, ગોળીઓના કવર મળ્યા, 3 મહિના પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી, બોગસ ડોક્ટરો કે મેડિકલ માફિયાની સંડોવણીની આશંકા છે, મેડિકલ વેસ્ટ માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરો ઉચ્ચસ્તરીય આરોગ્ય ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસની માગ છે.
આ પણ વાંચો : Suratના ભાગળ વિસ્તારમાં ઘરનો સ્લેબ ધરાશાયી થતા 2 લોકો દટાયા, જુઓ Video









