રાધનપુરમાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે, શિયાળુ સિઝનના વિવિધ પાક માટે ખાતરની તાતી જરુર છે, રાધનપુર ,સાંતલપુર સમીના ખેડૂતોની ખાતરને લઇ વેદના સામે આવી છે, જીરૂ,એરંડા રાયડો સહિતના રવિપાક માટે ખાતરની જરૂર છે. વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈન લગાવીને બેઠા છે.
રાધનપુરમાં યુરિયા ખાતરનો કાળો કારોબાર થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોનું કહેવું છે કે, સ્ટોકમાં યુરિયા હોવા છતાં ખાતર આપવામાં આવતું નથી અને શિયાળુ સીઝનના વિવિધ પાક માટે ખાતરની તાતી જરૂર રાધનપુર ,સાંતલપુર સમી તાલુકાના વિસ્તારમાં અપૂરતું ખાતર હોવાનું ખેડૂતોનુ ખેડૂતોની વેદના છે, જીરૂ,એરંડા રાયડો સહિતના રવિપાક માટે ખાતરની છે જરૂર અને ખેડૂતો લાઈનમાં લાગવા છતાં પણ નથી મળતો પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ખેડૂતોના આક્ષેપ છે.









