ભોજનની હલકી ગુણવતા, લિફ્ટ બંધના પ્રશ્ને વિરોધ કરવામાં આવ્યો હતો, તો પીવાનું પાણી ખરાબ આવતું હોવાના લગાવ્યા આક્ષેપ અને અગાઉ રેક્ટરને ફરિયાદ છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરવામાં આવ્યો હતો, ABVP કાર્યકરો અને વિદ્યાર્થિનીઓએ નોંધાવ્યો વિરોધ અગાઉ સમરસ બોય હોસ્ટેલમાં પણ વિરોધ નોંધાયો હતો .


[[$googlead]]

હોસ્ટેલમાં રહેતી વિધાર્થિનીઓએ પ્રાથમિક સુવિધાઓને લઈ નોંધાવ્યો વિરોધ

રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન, દૂષિત પાણી અને અવારનવાર બંધ થતી લિફ્ટ જેવી પાયાની અસુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ ABVP સાથે મળીને મોરચો માંડ્યો છે. રેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ બોયઝ હોસ્ટેલ બાદ હવે ગર્લ્સ હોસ્ટેલમાં પણ વ્યવસ્થાના ધજાગરા ઉડતા સરકારી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, સંસ્થાપક વસંત ગજેરાએ કહ્યું, ITના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી


 

  • Follow us on: