સુરતના રાંદેરમાં છેલ્લા 3 દિવસથી બાઈક બિનવારસી હાલતમાં પડી હતી અને રાહદારીએ ચેક કરતા થેલીમાંથી રોકડા 2.69 લાખ મળ્યા હતા, પોલીસને બાઇક અને રૂપિયા ભરેલી બેગ સોંપવામાં આવી છે. બાઈક પર લટકેલી થેલી માંથી રોકડા રૂપિયા,કપડાં અને દારૂની બોટલ મળી આવેલ છે, છેલ્લા ત્રણ દિવસ થી મોટરસાઇકલ બિનવારસી પડી હતી.


[[$googlead]]

રાહતદારી દ્વારા બાઈક ચેક કરતા થેલીમાંથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા

રાહતદારી દ્વારા પોલીસ ને જાણ કરી પોલીસ ને બાઇક અને રૂપિયા ભરેલી બેગ સોંપવામાં આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, તો સમગ્ર ઘટનામાં હાલ કોઈ ગુનો નોંધાયો નથી. બાઈકના નંબરના આધારે પોલીસ કોનું બાઈક છે તે સુધી પહોંચી રહી છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Ahmedabad News : 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસ કેમ્પમાં બની સહભાગી


  • Follow us on: