ભાજપ નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે ‘દીકરીના નિહાપા લાગ્યા’ લખીને પોસ્ટ કરી હતી. અમરેલી તાલુકા ભાજપના નેતા મુદ્દે પોસ્ટની ચર્ચા થઇ રહી છે તો પાયલ ગોટીના કેસ મુદ્દે નિશાન સાધ્યાની પણ ચર્ચા છે. અમરેલી તાલુકા ભાજપના વિવાદ અંગે નિશાન સાધ્યું હોવાનું મનાય છે. 


[[$googlead]]

  • Follow us on:

[[$alsoread]]