અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં વાજતે ગાજતે ભગવાનના વાઘાની પધરામણી કરવામાં આવી છે. રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.