સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બેસાડવામાં આવ્યા છે, ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ જગતના નાથ નગરચર્ચાએ નીકળશે. 


[[$googlead]]

ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવાયા

ભગવાન જગન્નાથ બાદ ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. તો બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરી દેવાયા છે. જમાલપુર જગન્નાથ મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી છે, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

[[$alsoread]]
  • Follow us on: