ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, આ વર્ષે પણ રથયાત્રા વિધિવત રીતે યોજાશે અને રથયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે, પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે અને વાયરલ ફેક મેસેજ અંગે મંદિર તંત્રએ કરી સ્પષ્ટતા.


[[$googlead]]

અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત નીકળશે

અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત નીકળશે તેવી વાત મંદિર ટ્રસ્ટે કરી છે, હર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા વિધિવત રીતે યોજાશે અને રથયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાશે અને ગઈકાલે ફેક રથયાત્રાની બેઠકનો ફેક મેસેજ થયો હતો વાયરલ તે મેસેજ ખોટો છે.

[[$alsoread]]

 

  • Follow us on: