અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ધામધૂમથી નીકળશે. તેને લઈને હાલમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 27 જૂને સવારે 4 વ