સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસેના સોલડી ટોલ પ્લાઝા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવરને બે શખ્સો દ્વારા માર મારતા ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો હતો