રાજ્યમાં આ વર્ષે ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. 26, 27 અને 28 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધોરણ 8 પછી ધોરણ 9માં પ્રવેશ માટે ભાર મુકવામાં આવશે.