કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે. સાથે જ થોડા સામે પહેલા જે ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઘણા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે.


[[$googlead]]

વાસણા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી કોંગ્રેસનાં નેતાઓની મુલાકાત કરશે. આ સાથે જ પથ્થરમારામાં થયેલા ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓની પણ મુલાકાત કરશે. જે બાદ તેઓ બપોરે 1.30 કલાકે પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધશે અને 2 વાગ્યે જેલમાં બંધ કોંગ્રેસ નેતાઓના પરિવારજનોને મળશે. જે બાદ રાહુલ 2:30 વાગ્યે મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને અને 2:30 વાગ્યે મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને મળશે.


[[$alsoread]]

  • Follow us on: