હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તેમ જણાવ્યું હતું, જેને લઈને આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.બીજી તરફ દિલ્હીમાં પણ ભારે વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડયા હતા.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








