રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટ ઓફિસની બહાર લાંબી કતારો જોવા મળી હતી. વાત કરીએ રાજકોટના ધોરાજીની તો ધોરાજીમાં આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે પોસ્ટ ઓફિસની બહાર લાંબી લાઇનો હતી. લાંબી કતારોને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહયા છે વહેલી સવારથી જ ફક્ત ટોકન લેવા માટે લોકો લાઈનોમાં ઉભાં છે ધોરાજી માં ફક્ત એક જ જગ્યાએ સુધારા વધારા ની કામગીરી કરવામાં આવતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ આ કામગીરી થતી હોવાથી સંખ્યા ખૂબ જ વધુ હોવને કારણે લોકોને હાલાકી ભોગવવનો વારો આવ્યો છે. ફક્ત ટોકન લેવા માટે વારો ક્યારે આવે તે નક્કી નથી હોતું કારણકે ક્યારેક સંખ્યા વધુ હોવાના કારણે સમય નક્કી નથી હોતો. ધોરાજીમાં અન્ય જગ્યાઓ પર સુધારા વધારા કરવાની કામગીરી બંધ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે લોકો માંગ કરી રહ્યાં છે કે ધોરાજીમાં અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને હાલાકી વેઠવાનો વારો ન આવે.
પોસ્ટ ઓફિસની બહાર લાંબી લાઇનો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટ ઓફિસની બહાર લાંબી કતારો જોવા મળી હતી. ધોરાજીમાં આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે પોસ્ટ ઓફિસની બહાર લાંબી લાઇનો લાગી હતી. લાંબી કતારોને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહયા છે. ફક્ત એક જ જગ્યાએ સુધારા વધારાની કામગીરી કરવામાં આવતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.રાજીમાં અન્ય જગ્યાઓ પર સુધારા વધારા કરવાની કામગીરી બંધ હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે લોકો માંગ કરી રહ્યાં છે કે ધોરાજીમાં અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને હાલાકી વેઠવાનો વારો ન આવે.
- ધોરાજીમાં પોસ્ટ ઓફિસ બહાર લાંબી લાઇન
- આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે લાગી લાઇન
- વહેલી સવારથી લોકો ટોકન લેવા લાઇનમાં ઉભા
- અન્ય જગ્યાએ કામગીરી બંધ રહેતા લોકોને હાલાકી
- અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવા લોકોની માંગ









