સુરતમાં અષાઢી બીજના પવન દિવસે રથયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન જગન્નાથે સુરત શહેર પોલીસને સારથી બનાવ્યા હતા. જેમાં રથયાત્રા જ્યારે નિજ મંદિર પરત ફરી રહી હતી તે દરમિયાન રથનું પૈડું નીકળી ગયું હતું. જેને લઈને સુરત શહેર પોલીસ ભગવાન જગન્નાથના સારથી બન્યા હતા.


[[$googlead]]

સુરતના જહાંગીરપુરા ડભોલી બ્રિજ પાસે ભગવાન જગન્નાથના રથનું પૈડું નીકળી ગયું હતું. જેથી સુરત શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથના સારથી બનીને ભગવાનને નિજ મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. દર વર્ષે અષાઢી બીજના દિવસ ભગવાન ભાગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળતા હોય છે.


[[$alsoread]]

  • Follow us on: