દર વર્ષે અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. જેની તૈયારીઓ હાલ પૂર જોશમાં ચાલી રહી છે. આ વખતે 7 જુલાઇનાં રોજ રથયાત્રા નીકળવાની છે. ભગવાન સ્વયં જે વસ્તુ આરોગે છે તેને ભક્તો માટે પ્રસાદ કહેવાય છે. દરેક દેવી દેવતાઓનો અલગ અલગ વિશેષ પ્રસાદ હોય છે.
ભગવાન જગન્નાથનાં પ્રસાદની વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથનાં પ્રસાદ તરીકે કાળી રોટી અને ધોળી દાળ ધરાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનાં પ્રસાદ તરીકે જે કાળી રોટી અને ધોળી દાળ ધરાવવામાં આવે છે તેનો વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે કાળી રોટી ધોળી દાળ શું છે અને આ પ્રસાદનું શું વિશેષ મહત્વ રહેલું છે. તે જાણીશું આ વિડીયોમાં









