દિલ્હી-એનસીઆરના પહેલા વરસાદે સામાન્ય જનતાની સાથે 'માનનીય લોકો' માટે મુશ્કેલી ઉભી કરી છે. દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નેતાઓ પણ વરસાદથી હેરાન-પરેશાન થઇ ગયા છે. શુક્રવારે સવારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવનું ઘર પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું અને તેમણે પોતાની કારમાં સંસદ પહોંચવા માટે પોતાના સ્ટાફનો સહારો લેવો પડ્યો હતો. સાંસદ રામ ગોપાલ યાદવની સ્ટાફે ટીંગાટોળી કરી તેમને કારમાં બેસાડ્યા હતા.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]