અમદાવાદમાં ફરી વરસદાની રમઝટ જોવા મળી રહી છે. ભારે મેઘ ગર્જના સાથે ગર્જેલા વરસાદ બાદ શહેરના ઘણા સ્થળોએ પાણી ભરાયા છે. તો રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થયો છો. તો સુરત અને ડાંગમાં વીજળી પડવાથી બે લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. તો જોઈએ આજના એજન્ડામાં વધુ સમાચારો...

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








