અમદાવાદના ગોપાલચોક ગટરના પાણી ઉભરાયા છે. આ સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. વગર વરસાદે આકરા તડકામાં વરસાદી પાણીની જેમ ગટરના પાણી ઉભરાય