સુરતમાં ભેસ્તાન વિસ્તારની એક ઘટના સામે આવી છે વાત કરીએ સુરતની તો સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી એક યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો નીલકંઠની હત્યા છે કે આત્મહત્યા તે ચિંતાજનક વિષય બની ગયો છે.આ અંગે ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે
હત્યા છે કે આત્મહત્યા ?
સુરતમાં ભેસ્તાન વિસ્તારની એક ઘટના સામે આવી છે વાત કરીએ સુરતની તો સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો નીલકંઠની હત્યા થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. મૃતદેહ પાસેથી જમીન પર લોહીના નિશાન મળી આવ્યા છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યુ હતું મૃતક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો. તેની હત્યા છે કે આત્મહત્યા તે ચિંતાજનક વિષય બની ગયો છે. હાલ તો ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
- સુરતમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
- ભેસ્તાન વિસ્તારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
- કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
- નીલકંઠની હત્યા થઈ હોવાની આશંકા
- મૃતદેહ પાસે જમીન પર લોહીના નિશાન: પરિજન
- મૃતક લુમ્સ કારખાનામાં કામદાર હતો
- હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસનો વિષય
- ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી









