સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના રસ્તાઓમાં ખાડા પડ્યા હોવાના મુદ્દે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પર્વત પાટિયામાં શંખેશ્વર કોમ્પલેક્ષ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં ખાડારાજને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.


[[$googlead]]

સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

સુરતમાં ચાલી રહેલા ખાડારાજને લઈને સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન પર્વત પાટિયામાં શંખેશ્વર કોમ્પલેક્ષ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હલકી ગુણવત્તાના રોડ તૂટી ગયા હોવાના કારણે આ વિરોધ કરવામાં આવ્યો હતો.

[[$alsoread]]

કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

મહત્વનું કહી શકાય કે, સુરતમાં ઠેર ઠેર અનેક રોડ રસ્તા પર ખાડા પડ્યા હોવાના કારણે લોકોને હલકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા આ ખાડારાજ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.


  • Follow us on: