સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પરિણામે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. આવા માહોલમાં એમ્બ્યુલન્સમાં ફસાઇ હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ રોડ પાસે પણ પાણી ભરાયા છે, આવી સ્થિતિ હોવા છતાં અઠવા ઝોનના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢેલા જોવા મળ્યા હતા.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








