થરાદના કરબૂણ ગામેથી શંકાસ્પદ ખાતર ઝડપાયું છે.ખેડૂતના ખેતરમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો છે જેને લઈ ખેતીવાડી અધિકારીએ તપાસ હાતધરી છે.ખેતીવાડીની ટીમે આ દરોડા પાડીને શંકાસ્પદ ખાતરનો જથ્થો મળ્યો છે.ખેતીવાડી વિભાગે દુકાન અને ખેતરમાં દરોડા પાડયા હતા અને ખાતરના 116 કટ્ટ જપ્ત કર્યા છે.


[[$googlead]]

ખેતીવાડી વિભાગની ટીમોના દરોડા

થરાદના કરબૂણ ગામે શંકાસ્પદ ખાતર ઝડપાયું છે,ખેતીવાડી વિભાગે દરોડા પાડીને ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે.આ જથ્થામાં કુલ 116 કટ્ટા ખાતરના જપ્ત કરવામાં આવ્યા છે.જથ્થાને સીલ કરી ખેડૂતો અને દુકાન વિક્રેતાની પૂછપરછ પણ કરી હતી,બિયારણને એફએસેલ ખાતે મોકલી આપવામા આવ્યું છે.બનાસકાંઠાા જિલ્લામાં અગાઉ પણ શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ.

[[$alsoread]]

સરહદી પંથકમાં ઝડપાયું ખાતર

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ડુપ્લીકેટની બોલબાલા વધી રહી છે. થરાદ શહેરમાં હાઇવે પર આવેલ એગ્રોની દુકાનના ગોડાઉનમાંથી બે દિવસ પહેલા ડીએપી ખાતર શંકાસ્પદ ઝડપાયો હતો. જેને ખેતીવાડી અધિકારી દ્વારા સેમ્પલ લઈ ગોડાઉનને શીલ કરવામાં આવ્યું હતું. જેના બાદ આજરોજ બાતમીના આધારે થરાદ તાલુકાના કરબૂણ ગામે ખેતીવાડી વિભાગને ખાનગી બાતમી મળી હતી કે ખેતરમાં શંકાસ્પદ ખાતર પડ્યો છે

 

  • Follow us on: