સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વલસાડનો તિથલનો દરિયોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે તિથલનો દરિયો તોફાની બન્યો છે. તિથલના દરિયા કિનારે મોટા મોજા ઉછળ્યા છે. તિથલના દરિયા કિનારે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયા કિનારા પર લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 


[[$googlead]]
  • Follow us on: