રાજ્યમાં ગરમીથી 5 દિવસ નહીં મળે રાહત ત્યારે દાહોદમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે અને ગરમીથી બચવા માટે તળાવમાં ડુબકી લગાવી રહ્યા છે. દાહોદનું દેવગઢબારીઆનુ માનસરોવર સ્વિમિંગ પુલ બન્યું છે લોકો અહીં પાણીમાં નાહીને ગરમીથી બચી રહ્યા છે. તંત્ર દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. 


[[$googlead]]

[[$alsoread]]


કયા શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

રાજયમાં વધતી જતી ગરમીની અસર મોટાભાગના જીલ્લામાં પડી રહી છે જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર,રાજકોટ, જુનાગઢ, બનાસકાંઠા,પાટણ,મહેસાણા, ગાંધીનગર,આણંદ,સુરત, ભાવનગર. રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છ,પોરબંદર,વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે, જયારે અમરેલી,સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર ગાંધીનગર, અમદાવાદમાં વોર્મ નાઈટ રહેશે.


  • Follow us on: