રાજકોટ જિલ્લામાં જસદણ પંથકના અનેક ગામોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. નદીઓમાં જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં રહેલી વસ્તુઓ તેમજ ખુલ્લા મેદાનમાં રહેલી ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ચૂકી છે.. અનેક વૃક્ષો વીજ પોલો પણ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો છે.અનેક જગ્યાએ ઘર ઉપરના પતારોએ ઉડ્યા હતા.


[[$googlead]]



[[$alsoread]]

  • Follow us on: