RJD વડા લાલુ પ્રસાદ યાદવનું સોમવારે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. લાલુની પુત્રી રોહિણી આચાર્યએ તેમને કિડની આપી છે. મંગળવારે લાલુની પુત્રી અને સાંસદ ડૉ. મીસા ભારતીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પિતા (લાલુ પ્રસાદ યાદવ) બોલતા જોવા મળે છે. આ વીડિયોમાં લાલુએ કહ્યું કે તમે બધાએ પ્રાર્થના કરી, હવે મને સારું લાગે છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]