અમદાવાદમાં છાશવાલાની પ્રોડક્ટ્સના નમૂના તપાસ માટે લેવાયા હતા. જે તપાસમાં ફેઈલ રહ્યા છે. આ કંપનીની પ્રોડક્ટ્સ ખાવાલાયક નથી. દૂધ અને મિઠાઈના નમૂના લેવાયા જે ફેઈલ રહ્યા છે. આ સિવાય નળસરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. અહીં સહેલાણીઓની ભીડ પણ જોવા મળી રહી છે. આ સિવાય રાજકોટમાં 30 કેન્દ્ર પર જીપીએસસીની પરીક્ષાઓ યોજાશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








