Vikas Bansk PO recruitment 2021 Officers vacancy online apply last date
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • બેન્કમાં નોકરી મેળવવાની સોનેરી તક, જલ્દી કરો આજે અરજી કરવાની છેલ્લી તારીખ

બેન્કમાં નોકરી મેળવવાની સોનેરી તક, જલ્દી કરો આજે અરજી કરવાની છેલ્લી તારીખ

 | 10:39 am IST
  • Share

સરકારી નોકરીની શોધમાં જોડાયેલા યુવાનો માટે બેન્કમાં નોકરીની સોનેરી તક છે. વિકાસ બેન્કે પીઓના પદ પર ભરતી માટે અરજી માંગી છે. જો કે વિકાસ સૌહાર્દ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (વિકાસ બેન્ક) દ્વારા પ્રોબેશનરી ઓફિસર્સ (PO)ના પદ પર ભરતી નીકળી છે.

તેના માટે અરજીની તારીખ 23 એપ્રિલ 2021ના રોજ એટલે કે યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર આજે સાંજ સુધીમાં આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ vikasbank.com પર જઇ ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

– ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 23 એપ્રિલ 2021
– અરજીની ફી જમા કરાવાની છેલ્લી તારીખ: 23 એપ્રિલ 2021
– પરીક્ષાની તારીખ: 25 એપ્રિલ 2021
– ઇન્ટરવ્યુની તારીખ: 1 મે, 2021

લાયકાતના ધોરણ

આ ભરતી પ્રક્રિયા હેઠળ અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યુટમાંથી ઓછામાં ઓછા 50% માર્કસ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. તેના માટે 30 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરવા માટે હકદાર રહેશે.

પસંદગીની પ્રક્રિયા

વિકાસ બેન્ક PO દાખલમાં ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઇ ટેસ્ટ અને ઇન્ટરવ્યુના આધાર પર કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન