viral video man jugalbandi with his dog will make you laugh
  • Home
  • Featured
  • VIDEO: કૂતરાએ ભારી જમાવટ કરી, એવા એવા રાગ છેડ્યા કે સંગીતજ્ઞો પણ માંથુ ખંજવાળવા લાગ્યાં!

VIDEO: કૂતરાએ ભારી જમાવટ કરી, એવા એવા રાગ છેડ્યા કે સંગીતજ્ઞો પણ માંથુ ખંજવાળવા લાગ્યાં!

 | 3:38 pm IST

કૂતરાને લોકોએ અત્યાર સુધી ભસતાં જ જોયો હશે. તમે શું ક્યારેય કૂતરાને ગીત ગાતા જોયો છે? ગીત તો ઠીક છે પણ કૂતરો રાગ સાથે ગાતો જોવા મળી રહ્યો છે. આજે એક વીડિયો વાયરલ થયો જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા. આ વીડિયોમાં કૂતરો કાયદેસર રાગ સાથે ગાઈ રહ્યો છે. એ પણ એવો રાગ કે હસી હસીને લોટપોટ થઈ જશો. રોહિત નૈયરે આ વીડિયો શેર કર્યો છે.

તેમાં તેનો કૂતરો તેની કોપી કરી રહ્યો છે. એ રીતે ફોલો કરી રહ્યો છે કે જોનારાને ભારે મનોરંજન મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત જેવો જ રાગ ઉપાડે કે તરત જ કૂતરો પણ એ સાથે જ ગીત ગાય છે. તો અહીં આ વીડિયોમાં તમે કૂતરાને પણ ગીત ગાતો જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન