આ નાના બાળકે કર્યા જોરદાર સ્ટંટ અને એક્શન, વીડિયો થયો વાયરલ
January 24, 2021 | 8:38 pm IST
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનો બાળક જોરદાર સ્ટંટ કરી રહ્યો છે. બાળકની એક્શન જોઈને લોકો અવાક રહી ગયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વિટર યૂઝર રૂક્ષમણી કુમારીએ શેર કર્યો છે. આ બાળકના સ્ટંટ જોઈને તમે પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ જશો. બાળકને જોઈને કહેશો કહેશો કે આ તો કોઈ ગોલ્ડ ઓલમ્પિક (Gold Olampic) લાગે. આ વીડિયો (Video)ને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ નાના બાળકના સ્ટંટ અને જોરદાર એક્શન..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન