viral video Toddler asks airport security if she can hug her aunt
  • Home
  • Videos
  • Featured Videos
  • એરપોર્ટની સિક્યુરિટી ટીમ પાસેથી પરવાનગી માંગતો બાળકીનો ક્યુટ વિડીયો

એરપોર્ટની સિક્યુરિટી ટીમ પાસેથી પરવાનગી માંગતો બાળકીનો ક્યુટ વિડીયો

 | 6:20 pm IST
  • Share

કતારના હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની સિક્યુરિટી ટીમ પાસે જતી એક નાની છોકરીનો એક સુંદર વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે નાની બાળકી સુરક્ષા કર્મચારીઓ પાસે જઈને પરવાનગી માંગે છે. અને પછી તે ફ્લાઇટના પ્રસ્થાન પહેલા પોતાની આંટીને મળવા માટે દોડે છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ નાની બાળકી પોતાની આંટીને જતા પહેલા ગળે મળવા માંગે છે અને એ માટે સુરક્ષા કર્મચારીઓ પાસે જઈને પરવાનગી માંગે છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો