virgin bhanupriya actress urvashi rautela massively trolled for her dress
  • Home
  • Featured
  • હોટ અભિનેત્રી ઉર્વશી જોવા મળી અલગ જ કપડામાં, PHOTOS જોઈ લોકોએ સંભળાવી ખરી-ખોટી

હોટ અભિનેત્રી ઉર્વશી જોવા મળી અલગ જ કપડામાં, PHOTOS જોઈ લોકોએ સંભળાવી ખરી-ખોટી

 | 6:31 pm IST

ઉર્વશી રૌતેલા અભિનીત ‘વર્જિન ભાનુપ્રિયા’ની રિલીઝ તારીખની પુષ્ટિ થઈ છે. ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામ પર સતત તેના જુના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન ઉર્વશીના કોરોના લૂકે હંગામો મચાવી દીધો છે. ઉર્વશી રૌતેલાને હાલમાં જ સ્પોટ કરવામાં આવી હતી.

ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’ 16 જુલાઈએ રિલીઝ થશે. આ બધાની વચ્ચે ઉર્વશી તેના કપડાને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. તેની ફિલ્મનું ટ્રેલર પણ ખુબ ચર્ચામાં રહ્યું છે. ફોટો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન