Visit Kuberbhandari Dham established in Dabhoi to get the grace
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દેવોનાં દેવ મહાદેવની કૃપા મેળવવા દર્શન કરો ડભોઈમાં સ્થાપિત કુબેરભંડારી ધામના, Video

દેવોનાં દેવ મહાદેવની કૃપા મેળવવા દર્શન કરો ડભોઈમાં સ્થાપિત કુબેરભંડારી ધામના, Video

 | 9:18 am IST
  • Share

આજે છે ફાગણ વદ અમાસ અને સોમવાર રે આજે છે અમાસ અને સોમવારનો સુભગ સમન્વય.જેને સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આવો આજે દેવોનાં દેવ મહાદેવની કૃપા સાથે મળીને પ્રાપ્ત કરીએ.સૌ પ્રથમ સંહારક દેવ મહાદેવની આરતી કરીને બનીશુ ધન્ય.

સાથે જ વડોદરાનાં ડભોઈમાં સ્થાપિત કુબેરભંડારી ધામના કરીશુ દર્શન ઉપરાંત ભજનકિર્તન દ્વારા મનને શાંત બનાવીશુ અને અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે કે આવતીકાલથી જ્યારે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે તો કેવી રીતે અને કયા મુહુર્તમાં કરવુ કુંભસ્થાપન. તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.

આજે મહાદેવના એક એવા ધામના દર્શન કરીશુ જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે..વડોદરાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે બિરાજે છે કુબેરેશ્વર મહાદેવ જે કુબેર ભંડારી તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ પામેલ છે..આ ધામ નર્મદા નદીના કાંઠે આવેલ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આ શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી પડે છે..તો આવો આપણે દર્શન કરીએ આ અલૌકિક ધામના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન