Watch here is Daily Horoscope 23rd June 2021 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: આજે વૃષભ અને ધન રાશિના જાતકો સંભાળજો, જાણો તમારો દિવસ કેવો રહેશે

Video: આજે વૃષભ અને ધન રાશિના જાતકો સંભાળજો, જાણો તમારો દિવસ કેવો રહેશે

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 જેઠ સુદ તેરસ, બુધવાર, ચૌદશ ક્ષય તિથિ. ચંદ્ર પૃથ્વીથી અતિ નજીક. વિંછુડો.. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
અવરોધ કે મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકશો, પ્રિયજનથી સંવાદિતા, ખર્ચ અટકાવજો.

વૃષભ રાશિ
તણાવગ્રસ્ત અને વ્યગ્ર હશો તો હવે રાહતનો શ્વાસ લઈ શકશો. સંજોગો સુધરતા લાગે, પ્રવાસ અનુકૂળ.

મિથુન રાશિ
વિવાદોને સમાવી શકશો, આશા ફળતી લાગે, નવા કાર્યોમાં સરળતા રહે.

કર્ક રાશિ
આપની અંગત ચિંતાઓના વાદળ વિખેરાતા લાગે પ્રતિકૂળતા દૂર થાય. આર્િથક પ્રશ્નનો ઉકેલ આવતો જણાય.

સિંહ રાશિ
મનોવ્યથાનો અનુભવ વધુ ન સહેવો પડે, મિત્રની મદદ ઉપયોગી બને, નાણાભીડ જણાય.

કન્યા રાશિ
ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષ પ્રાપ્તિ સરળ બનશે, ચિંતા હળવી બને, ખર્ચનો પ્રસંગ.

તુલા રાશિ
માનસિક તણાવ વ્યથા દૂર થતા જણાય, નાણાભીડનો ઉપાય મળે, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ
વિધેયાત્મક વલણ ઉપયોગી નીવડતું જણાય. મિત્રની મદદ, પ્રવાસ મજાનો.

ધન રાશિ
આવક કરતા ખર્ચ અને મૂડીરોકાણ વધી ન જાય તે જોજો, વિધ્ન જણાય.


મકર રાશિ
કાલ્પનિક ચિંતા ભયથી મુક્ત રહેવા કાર્યશીલ અને કુદરતમાં શ્રદ્ધાળું રહેજો.


કુંભ રાશિ
આશાવાદી જરૃર બનો પરંતુ વાસ્તવિકતાને નજર અંદાજ ન કરશો, ખર્ચ વિવાદ અટકાવજો.

મીન રાશિ
કાર્ય સફળતાની તક મળે તે ન સરી પડે તે જોજો.નાણાભીડ, ગૃહજીવનમાં સંવાદિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન