Watch here is Daily Horoscope 12 th March Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફાગણ વદ અમાસને સોમવતી અમાસ, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ફાગણ વદ અમાસને સોમવતી અમાસ, કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે. 

વિક્રમ સંવત 2077, ફાગણ વદ અમાસ. સોમવાર, સોમવતી અમાસ 8.01 સુધી. પંચક 11.30 સુધી. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
ધાર્યા કામો અટકતા લાગે. સાનુકૂળ તક ગુમાવવી ન પડે તે જોજો. સ્નેહીથી મિલન.

વૃષભ રાશિ
નાણાકીય મુશ્કેલીનો ઉપાય મળે. સફળતા માટે પ્રયત્નો વધારવા પડે. મિત્રો ઉપયોગી થાય.

મિથુન રાશિ
વ્યાવસાયિક સફળતા મળતી લાગે. કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. વિરોધીથી સાવધ રહેવું.

કર્ક રાશિ
લાભની તક ઝડપી લેવી. સંપત્તિના પ્રશ્નો અંગે ધાર્યું ન થાય. આરોગ્ય ટકાવી શકશો.

સિંહ રાશિ
નવી તકો હાથ આવી મળે. પ્રયત્નોનું શુભ ફળ પામી શકશો. પ્રવાસમાં વિઘ્ન.

કન્યા રાશિ
કૌટુંબિક પ્રતિકૂળતા જણાય. સ્નેહીથી મતભેદ રહે. આરોગ્ય કાળજી લેતા રહેજો.

તુલા રાશિ
આપની પ્રવૃત્તિઓ વધતી જણાય. આર્િથક સ્થિતિને સમતોલ કાખવા પર ધ્યાન આપજો. સ્વજનથી સુમેળ.

વૃશ્ચિક રાશિ
આયોજન અને ગણતરીપૂર્વક કાર્ય કરવાથી સમય વેડફાતો અટકશે અને સ્વસ્થતા રાખી શકશો.

ધન રાશિ
કોઈ તમને મહત્વ આપે કે ઉપેક્ષા કરે ધ્યાનમાં લીધા વિના કર્મ કરવાથી ઈષ્ટ ફળ આવી મળે.

મકર રાશિ
આપના નકારાત્મક વિચારોને અંકુશમાં રાખજો અને લક્ષ તરફ ધ્યાન કેન્દ્રિત કરી સફળતા મેળવી શકશો.

કુંભ રાશિ
હાથના કર્યા હૈયે ન વાગે તે માટે સમજી વિચારી કામ કરજો. પ્રવાસ ફળે. મિલન-મુલાકાત.

મીન રાશિ
જિંદગીની તકલીફોનો બોજ દૂર થવાનો માર્ગ દેખાતા રાહત. તબિયત સુધરે, ખર્ચ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન