watch here is your horoscope for 12 th October 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આસો સુદ સાતમને મંગળવાર આ ચાર રાશિને મળશે લાભ, Video

આસો સુદ સાતમને મંગળવાર આ ચાર રાશિને મળશે લાભ, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ સાતમ, મંગળવાર, સરસ્વતી પૂજન. દુર્ગા પૂજા શરૃ (બંગાલ). જૈન અઠ્ઠાઈ શરૃ.

મેષ રાશિ
વિરોધીઓના હાથ નબળા પડતા જણાય, સાનુકૂળ તક મળે, લાભ જણાય.

વૃષભ રાશિ
અવરોધ દૂર થાય, ખર્ચ વધશે, તબિયત સાચવવી, શત્રુભય રહે.

મિથુન રાશિ
માનસિક તણાવ જણાય, લાભદાયી તક સર્જાય, પ્રયત્નો ફળશે.

કર્ક રાશિ
આપના મકાન-વાહનના પ્રશ્નો હલ થાય, વડીલનું સ્વાસ્થ્ય સાચવવું.

સિંહ રાશિ
અગત્યની મંત્રણા-મુલાકાત, ઇન્ટરવ્યૂમાં સાનુકૂળ તક મળે, ભ્રાતૃ-મિત્ર વર્ગનો સહકાર.

કન્યા રાશિ
આવક કરતાં જાવક વધશે, કૌટુંબિક સમસ્યા હલ કરી શકો.

તુલા રાશિ
મનોવ્યથા જણાય, ગૃહજીવનના કામ થાય, પ્રવાસની તક મળે.

વૃશ્ચિક રાશિ
અણધાર્યા ખર્ચનો પ્રસંગ આવે, ધીરજની કસોટી-વ્યથી મિત્રણ જણાય.

ધન રાશિ
આપની આર્િથક સમસ્યા હલ થવાની આશા, પ્રવાસ ફળે, વડીલ-ભ્રાતૃવર્ગથી સંવાદિતા.

મકર રાશિ
કાર્ય સફળતા માટેની મહેનત સાર્થક થાય, યશ માનનો પ્રસંગ- વડીલથી મદદ મળે.

કુંભ રાશિ
પ્રવાસ-મિલન-મુલાકાત થાય, વિઘ્ન દૂર થાય, તબિયત સુધરે.

મીન રાશિ
નાણાભીડ જણાય, વિઘ્ન વિલંબ અનુભવાય, શત્રુ વિરોધથી સાવધ, આરોગ્ય સાચવવું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો