Watch here is Daily Horoscope 13 th January Rashifal video
  • Home
  • Astro
  • પોષ સુદ અગિયારસને ગુરુવાર, પુત્રદા એકાદશીનુ જાણીલો રાશિફળ

પોષ સુદ અગિયારસને ગુરુવાર, પુત્રદા એકાદશીનુ જાણીલો રાશિફળ

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2078 પોષ સુદ એકાદશી. ગુરુવાર, પુત્રદા એકાદશી. પારસી શેહરેવર. લોહરી.

મેષ રાશિ
વિઘ્ન બાદ સફળતા, ખર્ચ-વ્યય જણાય, તબિયતની કાળજી લેવી, શત્રુ ચિંતા હટે.

વૃષભ રાશિ
માનસિક અજંપો, નિરાશા, લાભ અટકે, સંતાન-પ્રિયજન સમસ્યા

મિથુન રાશિ
અગત્યના કામકાજો અંગે વિલંબ જણાય, ગૃહવિવાદ સંપત્તિ વાહન સમસ્યા જણાય.

કર્ક રાશિ
સાનુકૂળ તક, લાભદાયી કાર્યરચના થાય. મિત્ર-સ્વજનનો સહકાર, યાત્રા ફળે.

સિંહ રાશિ
કૌટુંબિક કામમાં અવરોધ, નાણાંભીડ, અકસ્માત, ભય, હાનિનો સંજોગ આવી શકે.

કન્યા રાશિ
માનસિક, શારીરિક, આરોગ્ય સાચવવું, ચિંતા જણાય, પત્ની-જીવનસાથીથી મનદુઃખી.

તુલા રાશિ
સફળતાની તક, લાભ પ્રગતિનો પ્રસંગ, યાત્રા-ખર્ચ જણાય, દુઃખ દૂર થાય.

વૃશ્ચિક રાશિ
આપના મનની મૂંઝવણનું નિરાકરણ, સ્નેહીથી મિલન, સાનુકૂળ તક.

ધન રાશિ
વ્યવસાયિક અવરોધ, પ્રતિકૂળતા વધે, ખર્ચા અટકાવજો. વિવાદ દૂર થાય.

મકર રાશિ
શાંતિ રાખવી પડે, ધીરજની કસોટી થાય, ભાગ્ય નબળું લાગે, તણાવ અનુભવાય.

કુંભ રાશિ
તબિયત સાચવવી, વ્યય જણાય, અકસ્માત ભય, નાણાકીય સમસ્યા રહે.

મીન રાશિ
આપના મનની મૂંઝવણ જણાય, દાંપત્યજીવનમાં મતભેદ નિવારવા પડે,

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો